અમરેલી : ધારી APMCની ચૂંટણી માટે થયું મતદાન, ભાજપ-કોંગ્રેસે કર્યો પોતાની જીતનો દાવો..!
અમરેલી જિલ્લાના ધારી APMCની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો.
અમરેલી જિલ્લાના ધારી APMCની ચૂંટણી માટે થયેલા મતદાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી ભર્યો ચૂંટણી જંગ જોવા મળ્યો હતો.
આમોદ નગર પાલિકાની પેટા ચૂંટણી માટે અંતિમ દિવસે અપક્ષ તથા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઉદ્યોગ મંડળના વર્ષ 2023-24ની જનરલ કેટેગરીની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિયંકા ગાંધીએ MPના જબલપુરથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જબલપુર મહાકૌશલ પ્રદેશની મધ્યમાં આવેલું છે.
૨૩ જૂને ચૂંટણી જાહેર કરવામાં આવી છે જનરલ કેટેગરીના ૮,રિઝર્વ અને કોર્પોરેટ કેટેગરી માટે ૧-૧ સભ્ય માટે ચૂંટણી યોજાશે
ભારતીય જનતા પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને ઈલેક્શન મોડમાં આવી ગઈ છે.