ભરૂચ: મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો,મોટી સંખ્યામાં લોકો જોડાયા
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભરૂચ લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭ મેના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કર્ણાટકના બીજાપુરમાં ચૂંટણી રેલી દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજકાલ પીએમ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ નર્વસ રહે છે.
18મી લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 બેઠકો પર મતદાનનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થયો.
PM મોદી ગુજરાત સ્થાપના દિવસે એટલે કે 1 મે ના રોજ ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ 1 અને 2 બન્ને દિવસ ગુજરાતમાં છે.
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે 88 બેઠકો પર ચૂંટણી પ્રચાર બુધવારે સાંજે સમાપ્ત થયો. આ બેઠકો એમપી, યુપી, બિહાર, રાજસ્થાન સહિત 13 રાજ્યોમાં છે
કોસમડી ગામના તળાવ ફળિયામાં રહેતા દિલિપ ચંદુ વસાવા ગતરોજ સાંજે ગામમાં ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને મળવા ગયો હતો
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.