ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે કાંટાની ટક્કર
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.
તળાજા તાલુકાના તમામ રોડ રસ્તાઓ મંજૂર કરી દેવાયા છે.
દરેક દેશવાસીની જેમ અભિનેત્રી તનિષા મુખર્જી પણ લોકશાહીના તહેવારનો ઉત્સાહ અનુભવે છે. તેણી કહે છે કે મતદાન એ દરેક નાગરિકનો અધિકાર છે
ઈવીએમ અને વીવીપેટની કાપલીઓને સોએ સો ટકા મેળવવા માટે હાથેથી ગણતરી કરવાની માગણીને સર્વોચ્ચ અદાલતે અવ્યવહારુ ગણાવતાં કહ્યું હતું કે માનવીય હસ્તક્ષેપથી ભૂલ થવાની શક્યતા છે.
લોકસભાની બેઠક પર ભારતીય આદિવાસી પાર્ટીમાંથી છોટુ વસાવાએ તેમના પુત્ર દીલીપ વસાવાના નામની જાહેરાત કરતા જ રાજકીય માહોલ ગરમાયો છે.