ભરૂચ : ઝાડેશ્વર વિસ્તારમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ એપેક્ષ મલ્ટી સ્પેશ્યિલીટી હોસ્પિટલનો શુભારંભ કરાયો...
ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે.
ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ એપેક્ષ મલ્ટીસ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર ઘણાં સમયથી તબીબી સેવાઓ આપી રહી છે.
ઈમરજન્સી રેસક્યુ ટેન્ડર સાથે તમામ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ફાયર વિભાગની ટીમ વધુ મજબૂત અને સક્ષમ બની છે.
વૈશ્વીક મહામારી કોરોના વાયરસ ફરીવાર માનવ જીવન ઉપર હાવી થવાની તૈયારીમાં જણાઈ રહ્યા છે.
નવલા નોરતાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ વર્ષે રાજ્યભરમાં ખૂબ જ ધામધૂમથી નવરાત્રી યોજાશે. જેને લઈને અમદાવાદ પોલીસ પણ એક્શનમાં આવી છે.
શહેરમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.