મનોરંજન રણબીર કપૂર સ્ટારર રામાયણ ભારતના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મ હશે ! બજેટ 835 કરોડ રૂપિયા નિતેશ તિવારીની ફિલ્મ 'રામાયણ' આજકાલ ચર્ચાનો વિષય છે. હવે આ ફિલ્મને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે. By Connect Gujarat 15 May 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગુજરાત STની સવારી મોંઘી થઈ..! 10 વર્ષ બાદ સરકારે ST બસના ભાડામાં કર્યો વધારો, આજે મધરાતથી થશે લાગુ By Connect Gujarat 31 Jul 2023 Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસ RBIએ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો, હોમ અને કાર લોન થશે મોંઘી વધતી મોંઘવારીથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંક (RBI)એ રેપો રેટમાં 0.50%નો વધારો કર્યો છે. આ સાથે રેપો રેટ 5.40%થી વધીને 5.90% થઈ ગયો છે By Connect Gujarat 30 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નર્મદા જિલ્લાના આદિવાસીઓ મોંઘુદાંટ સીંગતેલ આદિવાસીઓ કદી ખાતા જ નથી,આઝાદી કાળથી વાપરે છે ડોળીનું તેલ નર્મદા જિલ્લામાં પુષ્કળ મહુડાના ઝાડ આવેલા છે. તેના પર ડોળી નામનું ફળ લાગે છે. આ ફળ પાકે ત્યારે તે નીચે જમીન પર પડી જાય છે. By Connect Gujarat 27 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાંથી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાય, મોંઘી બ્રાન્ડના દારૂનું કરાતું હતું ડુપ્લિકેશન બુટલેગર કેમિકલ મિક્સ કરીને સ્કોચ જેવી બ્રાન્ડનો દારૂ તૈયાર કરતા હતાં. જેના પર પોલીસે દરોડા પાડી બનાવટી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે By Connect Gujarat 24 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : "મોંઘવારીનો બોજ", પેટ્રોલ-ડિઝલના ભડકે બળતા ભાવ સામે ઝઝુમતો સામાન્ય નાગરિક... ઓઈલ કંપનીઓએ આ સપ્તાહમાં 5મી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે By Connect Gujarat 27 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : અમુલ દુધના ભાવમાં પ્રતિ લિટરે 2 રૂા.નો વધારો, ચ્હાની ચુસકી પડશે મોંઘી અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમુલ તાજા સ્પેશિયલમાં આવતીકાલથી બે રૂપિયા વધારે લેવાશે. By Connect Gujarat 28 Feb 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : બુટ કે ચંપલ રીપેર કરાવવા લોકો જાય છે "હોસ્પિટલ"માં, મોચી કરે છે સારવાર... તમને જખમી બુટની હોસ્પિટલ... નામ સાંભળીને નવાઇ લાગશે. પણ આ હકીકત છે. સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી બુટ-ચપ્પલ રીપેરીંગનું કામ કરતા રામદાસભાઈએ પોતાની ઓપન દુકાનનું નામ રાખ્યું છે By Connect Gujarat 30 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn