ભરૂચ અંકલેશ્વર: ધોરણ 10માં બે વખત નાપાસ થયેલ વિદ્યાર્થીએ કર્યો આપઘાત અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ સાંઇ રેસિડેન્સીમાં ધોરણ -10ની પરીક્ષામાં બે વાર નાપાસ થયેલ વિદ્યાર્થીએ લાગી આવતા ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સ્પોર્ટ્સ SA vs IND: બંને ઇનિંગ્સમાં 13 ભારતીય બેટ્સમેનો ફેલ, આ 3 કારણોસર હારી રોહિત બ્રિગેડ.! ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA 1st Test) વચ્ચે રમાયેલી બોક્સિંગ ડે ટેસ્ટ મેચ ત્રીજા દિવસે જ સમાપ્ત થઈ ગઈ. By Connect Gujarat 29 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા: બે તાલુકામાં ચણાનું સેમ્પલ થયું ફેઈલ, 30 મેટ્રિક ટન ચણાનો જથ્થો પરત મોકલવામાં આવશે રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા સસ્તા અનાજની દુકાનો અને મધ્યાહન ભોજન સુધી અનાજ પહોંચાડવામાં આવતું હોય છે By Connect Gujarat 23 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં 52 હજાર પીવાના પાણીના નમૂના ફેલ, ભરૂચ, આણંદમાં પાણીના સૌથી વધુ નમૂના ફેલ.... રાજ્યમાં પીવાના શુદ્ધ પાણીના દાવા પોકળ સાબિત થયા છે. પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના સરકારના દાવા વચ્ચે હજારો નમૂના બિનપ્રમાણિત રહ્યા છે. By Connect Gujarat 20 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
Featured પાકિસ્તાનમાં અંધારપટ : પાવર સિસ્ટમ નિષ્ફળ, કરાચી-લાહોર સહિત મોટા ભાગના શહેરોમાં અંધકાર! પાકિસ્તાન એક પછી એક સંકટનો સામનો કરી રહ્યું છે. પડોશી દેશ ગંભીર આર્થિક કટોકટી અને મોંઘવારીમાંથી બહાર નીકળી શક્યો નથી By Connect Gujarat 23 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : પ્રથમ વરસાદે જંબુસરનગર થયું પાણી પાણી, પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલ... નગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી. જોકે, પ્રથમ વરસાદે જ ઠેર ઠેર પાણી ભરાતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા. By Connect Gujarat 13 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પશ્ચિમ રેલ્વેનો અનોખો અભિગમ, રેલ્વે સ્ટેશને શરૂ કરાયા મંડળી સ્ટોલ... પશ્ચિમ રેલ્વે, વડોદરાએ અપનાવ્યો અનોખો અભિગમ સ્થાનિક ઉત્પાદન અને કારીગરોને મળશે વધુ પ્રોત્સાહન રેલ્વે સ્ટેશન ખાતે વિવિધ મંડળીઓના સ્ટોલ શરૂ કરાયા By Connect Gujarat 21 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નબીપુર નજીક પેટ્રોલ પંપ ઉપર લૂંટારૂ ત્રાટક્યા, લૂંટારૂઓ લૂંટ કરવામાં નિષ્ફ્ળ નબીપુર નજીક બોરી ગામ નજીક પેટ્રોલ પંપ ઉપર બેથી ત્રણ બુકાનીધારી લૂંટારુઓ પેટ્રોલ પંપ ઉપર પહોંચ્યા અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. By Connect Gujarat 10 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn