કેનેડા: ઘરમાં લાગી ભીષણ આગ, એક જ પરિવારના ત્રણના મોત..
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.
કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં ઘરમાં આગ લાગવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થયા છે.
જૂનાગઢમાં મધરાતે ત્રણ મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા.
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોના હાર્ટએટેકથી મોતનાં બનાવો વધી રહ્યા છે.
મોડી રાત્રે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ પર ઉભેલા કન્ટેનર પાછળ કાર ભટકાતા એક જ પરિવારના 5 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા
વસ્તડી ગામની માધ્યમિક શાળામાં પાણીનું કુલર શરૂ કરવા ગયેલા વિદ્યાર્થીને વિજશોક લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
સેવાશ્રમ હોસ્પિટલ ખાતે ગર્ભાશયની કોથળી સાફ કરાવવા ગયેલી મહિલાનું આચનક મોત નિપજતા મૃતક મહિલાના પરિવારે હોસ્પિટલની ગંભીર હોવાનો આક્ષેપ કર્યો હતો.