વડોદરા વડોદરા : MS યુનિવર્સીટીના 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ. વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓની મેસની ફી મુદ્દે આંદોલનમાં વીસીના બંગલે કરાયેલા વિરોધમાં 200 વિદ્યાર્થીઓના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. By Connect Gujarat 08 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : ઝેનિથ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા મુદ્દે હેરાનગતિ, વાલીઓએ મચાવ્યો ભારે હોબાળો... ઝેનિથ હાઇસ્કુલ ખાતે ફી મામલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો. By Connect Gujarat 13 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
શિક્ષણ વાલીઓને વધુ એક માર… ગુજરાત શિક્ષણ બોર્ડે કર્યો ધો-10 અને 12ની ફીમાં વધારો, ફીમાં 10 %નો વધારો ઝીંકાયો.... ગાંધીનગર શિક્ષણ બોર્ડે વધુ એક જટ્કો વાલીઓને આપ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. By Connect Gujarat 28 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ વડોદરા : એમ.એસ. યુનિ.માં 13મીથી પરીક્ષાનો પ્રારંભ, 4 હજાર વિદ્યાર્થીઓની ફી બાકી રહેતા અટવાયા... યુનિવર્સિટીના નવા બનાવામાં આવેલા પોર્ટલના ધાંધીયા યથાવત રહેતા વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે. By Connect Gujarat 07 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સ્પોર્ટ્સ સંકુલ દ્વારા એકાએક ફીમાં વધારો કરાતા રમત પ્રેમીઓમાં નારાજગી.. By Connect Gujarat 14 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમદાવાદ : વિદ્યાર્થીઓને ફીમાં 50 ટકા રાહત અપાવવા NSUI મેદાનમાં આવ્યું કોરોનાના કહેર વચ્ચે શૈક્ષણિક કાર્યની ગાડી પાટા પર આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને ફીમાં માફી આપવાની માંગ સાથે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઇએ આંદોલનના મંડાણ કર્યા છે....... By Connect Gujarat 17 Jun 2021 Share Twitter Share Whatsapp LinkedIn