વડોદરા : ઝેનિથ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા મુદ્દે હેરાનગતિ, વાલીઓએ મચાવ્યો ભારે હોબાળો...

ઝેનિથ હાઇસ્કુલ ખાતે ફી મામલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો.

New Update
વડોદરા : ઝેનિથ હાઇસ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા મુદ્દે હેરાનગતિ, વાલીઓએ મચાવ્યો ભારે હોબાળો...

વડોદરા શહેરની ઝેનિથ હાઇસ્કુલ ખાતે ફી મામલે શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ સહિત હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ દર્શાવાયો હતો.

વડોદરા શહેરની ઝેનિથ હાઇસ્કુલ ખાતે અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓની ફી બાકી હોય, જેથી શાળા દ્વારા વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે વાલીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ શાળા દ્વારા થતી હેરાનગતિ અંગેની જાણ ઘરે જઈને પોતાના વાલીઓને કરી હતી. જેથી રોષે ભરાયેલા કેટલાક વાલીઓએ હિન્દુ સંગઠનોને સાથે શાળામાં ભારે હોબાળો મચાવ્યો હતો, જ્યાં વાલીઓએ જણાવ્યુ હતું કે, અમારા બાળકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે.

Latest Stories