જુનાગઢ : વંથલી પંથકમાં ભારે પવન સાથે માવઠું વરસતા આંબા પરથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને મોટું નુકશાન
જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જિલ્લાના વંથલી પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાતા કેસર કેરીના પાકને મોટું નુકશાન પહોચતા ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
સાઉથ અમેરિકાના પેરુમાં સોમવારે એક બસ ખાઈમાં પડી જતાં 25 લોકોનાં મોત થયા છે. આ અકસ્માતમાં 12થી વધુ લોકો ઘાયલ થયા છે.
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. બંને ઇન્ડેક્સમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.
ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલી ખુલ્લી ગટરમાં રેતી ભરેલી ટ્રક ખાબકી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી માંડરડી ગામે ખુલ્લા કૂવામાં દીપડો ખાબકતાં ભારે જહેમત સાથે વન વિભાગે રેસક્યું કર્યું હતું.
માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે જેમાં ગોકુલનગર સોસાયટીમાં પહેલા માળેથી બાળક રમતા રમતા નીચે પટકાવાની ઘટના સામે આવી છે