કચ્છ : રાપરની સહકારી મંડળીમાં ખાતરની અછત સર્જાતા ધાન ઉત્પાદકો મુશ્કેલીમાં મુકાયા...
કચ્છ જિલ્લાના મુખ્ય મથક રાપર સ્થિત વાગડ વિવિધ સહકારી મંડળી ખાતે ફરી એક વખત ખાતરની અછત સર્જાતા અનેક ધાન ઉત્પાદકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.