ભરૂચ: દીપમાળ શણગારી ઉભા ભજન દ્વારા શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત ઉજવણી !
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું
ભરૂચના રણછોડજી ઢોળાવ વિસ્તારમાં આવેલ પૌરાણિક રણછોડરાયજી મંદિર ખાતે શરદ પૂર્ણિમા નિમિત્તે દીપમાળાને શણગારી પરંપરાગત ઉભું ભજન કરવામાં આવ્યું હતું
અંકલેશ્વર જીઆઇડીસીમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી પર્વની ભક્તિસભર ઉજવણીનો પ્રારંભ થયો છે.મંદિરના વહીવટદાર કૌશિક મોદીના હસ્તે ઘટ સ્થાપન કરીને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા બંગાળી સમાજ દ્વારા દર વર્ષે પરંપરાગત પર્વ દુર્ગા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે શ્રવણ ચોકડી નજીક હાલ દુર્ગા મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
ગુજરાતમાં હવે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબા રમી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે.
સુરત શહેરમાં સૈયદપુરા ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ દ્વારા વધુ સતર્કતા દાખવીને તહેવારોમાં શાંતિ સલામતી અને સુરક્ષા જળવાય રહે તે માટે તૈયારી ઓ પૂર્ણ કરી છે.
જનોઈ કેવળ સૂતરનો ત્રાગડો નથી, પરંતુ સોળ સંસ્કારમાંનો એક ઉત્તમ સંસ્કાર છે. આ ઉપવીત ધારણ કર્યા બાદ જ “સંસ્કાર દ્વિજ ઉચ્ચતમ્” કહેવાય છે,
ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરની બહેનો અને આર.એમ.પી.એસ. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફાયર અને પોલીસના જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી કરવામાં આવી હતી