અમદાવાદ : સરકારી કચેરીઓના દરવાજે પોલીસની “હેલ્મેટ ડ્રાઇવ”, નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી...
આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
આજથી અમદાવાદ શહેરની તમામ સરકારી કચેરીઓ બહાર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઇવ યોજી નિયમોનું પાલન નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરથી ભરૂચને જોડતા રોડ પર જિલ્લા ટ્રાફિક પોલીસે ગતિ મર્યાદા ટ્રાફિક ડ્રાઈવ ઝુંબેશ શરુ કરી ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ઓવરલોડ ખનીજનું વહન કરતાં વાહનોનું સધન ચેકીંગ હાથ ધરતાં ૧૪ વાહનો ઓવરલોડ વહન કરતાં ધ્યાને આવ્યા હતા.
જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની ચાર હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ મામલે દંડ ફટકાવામાં આવ્યો હતો
કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે, તેવી જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા હાઉસ ટેક્સની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્યાર સુધીમાં 317 મિલકતોને સીલ કરવામાં આવી છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડને ICC દ્વારા ક્રિકેટ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા છે.
સુરત શહેર તથા જિલ્લાના વધતાં અકસ્માતોને નિવારવા પોલીસ દ્વારા વાહનોમાં હાઈ વૉલ્ટેજ ફ્લેશલાઇટ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે પોલીસની કડક કાર્યવાહીના પગલે અન્ય વાહનચાલકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.