ગુજરાતમાં 24 પૈસા માટે કાનૂની દાવો કરનાર ગ્રાહકને ફોરમે 1 હજારનો દંડ ફટકાર્યો
ગુજરાતમાં એક ગ્રાહકને 24 પૈસા માટેની કાનુની લડાઈ ઘણી મોંઘી સાબિત થઈ છે. માત્ર 24 પૈસા માટે કાનુની દાવો માંડનાર ગ્રાહકને ગ્રાહક ફોરમે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ગુજરાતમાં એક ગ્રાહકને 24 પૈસા માટેની કાનુની લડાઈ ઘણી મોંઘી સાબિત થઈ છે. માત્ર 24 પૈસા માટે કાનુની દાવો માંડનાર ગ્રાહકને ગ્રાહક ફોરમે એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સુરત શહેરમાં વરાછાથી મુખ્ય રોડ પર રોંગ સાઈડ દોડતા વાહન ચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી કરી હતી.જેમાં રોંગ સાઈડ આવતા 830 વાહન ચાલકો સામે પોલીસે કેસ ફાઈલ કર્યો હતો.
રિઝર્વ બેંકે શુક્રવારે કહ્યું કે તેણે બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM) પર તેના KYC સહિત તેના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ 1.27 કરોડ રૂપિયાનો દંડ લાદ્યો છે.
ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.