વલસાડ: બસનું ટાયર ફાટતાં લક્ઝરી બસમાં અચાનક આગ લાગતા દોડધામ, 18 મુસાફરો હતા સવાર…
વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી.
વલસાડમાં વહેલી સવારે બસ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં નેશનલ હાઈવે પર લક્ઝરી બસમાં આગ ફાટી નીકળી હતી.
વલસાડ જિલ્લાના વાપી GIDCમાં થર્ડ ફેઝમાં આવેલી અનુપ પેન્ટ કલર કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.
મળતી માહિતી અનુસાર હિંમતનગરમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાસફાઈ અભિયાન ચાલી રહ્યું હતુ.
ભરૂચના શીતલ સર્કલ પાસે સુરત પાર્સિંગની કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી,
અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કેમિકલની ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી.
ઉત્તરાખંડના મસુરીમાં કેમલ રોડ પર આવેલી એક હોટલમાં ભુષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.
ઝાડેશ્વર રોડ પર આવેલ શ્રી નિકેતન કોમ્પ્લેક્ષમાં આવેલ રાજ સ્કીન કેર ક્લિનિકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.