ભરૂચ : બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીકના જુના બંધ મકાનમાં ફાટી નીકળી આગ, ફાયર ફાઇટરો દોડ્યા...
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
આણંદ જિલ્લાના ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મહેમદાવાદ પંથકમાં વરસોલા-સિહુજ રોડ પર વમાલી ગામ નજીક આવેલ પ્લાયવુડ ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળતા ભારે અફરાતફરી મચી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના માંડવા નજીક આવેલ આલ્કેમ લેબોરેટરીઝ નામક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના મલાડ વિસ્તારના જનકલ્યાણ નગર વિસ્તારમાં આવેલી એક ઈમારતમાં આજે આગ ફાટી નીકળી હતી.
ખેડા જિલ્લાના વસો પંથકના પલાણા ગામે ગત મોડી રાત્રે બારદાનના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી.
ડભોઇ રોડ પર આવેલ ડોલ્ફીન એસ્ટટમાં લાગી આગ, 4 ગોડાઉનમાં ભીષણ આગ લગતા લોકોમાં નાસભાગ