કેનેડાના જંગલમાં લાગેલી આગની અમેરિકામાં પણ અસર, કેવી રીતે કરોડો લોકો લઈ રહ્યા છે ઝેરી શ્વાસ, 5 મુદ્દામાં સમજો...
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, દેશ અત્યાર સુધીના ઇતિહાસમાં "સૌથી ખરાબ જંગલની આગ"માંથી પસાર થઈ રહ્યો છે
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે, દેશ અત્યાર સુધીના ઇતિહાસમાં "સૌથી ખરાબ જંગલની આગ"માંથી પસાર થઈ રહ્યો છે
કાર, મોપેડ અને ટેમ્પા-ટ્રકમાં આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. વધુ એક વાહન સળગી ઊઠવાનો બનાવ સુરતના હજીરા હાઇવે પરથી સામે આવ્યો છે.
અત્યારે ઉનાળો બરાબર નો જામ્યો છે અને ગરમીથી રાહત મેળવવા માટે મોટા ભાગના લોકો એસીનો સહારો લે છે.
જેતપુર-જુનાગઢ રોડ ઉપર આવેલ એસ. કુમાર રેસીડેન્સીના મકાનમાં ગેસ ચાલુ કરવા જતાં સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળી હતી.
વેલિંગ્ટનમાં મંગળવારે 4 માળની હોસ્ટેલમાં લાગેલી આગમાં 6 લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડ હેરાલ્ડ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી