અંકલેશ્વર: નેશનલ હાઈવેને અડીને આવેલ ભંગારના ગોડાઉમાં આગ, બે વાહનો પણ આગમા બળીને સ્વાહા
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
મુંબઈમાં રહેણાંક મકાનમાં લાગેલી આગમાં એક વૃદ્ધ મહિલાના મોતના થયું છે. ઘટના મુંબઈના કુર્લા વિસ્તારની છે
અંકલેશ્વર જીઆઇડીસીમાં ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું.
વડોદરાના પાદરા તાલુકાના મજાતણ ગામની સીમમાં ઇંટોના ભઠ્ઠામાં રહેતા એક પરિવારના ઝૂંપડામાં આંગ ફાટી નીકળી હતી.
ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં ઈદગાહ મેદાન નજીક જુના બંધ મકાનમાં અચાનક આગ ફાટી નીકળતા લોકોમાં નાશભાગ મચી જવા પામી હતી.
વડોદરા શહેરના ન્યુ રોડ સુલતાનપુરા વિસ્તારમાં આવેલી ઈલેક્ટ્રીક કેબલની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
વડોદરા જીલ્લાના પાદરા તાલુકાના જાસપુર રોડ પર આવેલી ફાર્મા કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી.