વલસાડ: કેમિકલ ભરેલ ટેન્કરમાં ભયંકર આગ, 2 લોકો ભડથુ થઈ જતા કમકમાટી ભર્યા મોત
મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.
મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલા નેશનલ હાઈવે 48 પર વલસાડના વાઘલધારા પાસેથી એક કેમિકલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું.
આમ તો, ઉનાળામાં આગના બનાવો વધુ બનતા હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળા પહેલા જ આગના બનાવો વધી રહ્યાં હોય તેવું ધ્યાને આવ્યું છે.
અમેરિકાના ન્યુ જર્સી શહેરમાં એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો હાજર હતા.
સાંતલપુર તાલુકાના બામરોલી ગામ ખાતે કાચા મકાનમાં આગ ફાટી નીકળતા મકાનમાં રહેલ રોકડ રકમ સહિત દાગીના બળીને ખાખ થઈ ગયા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીમાં છાશવારે આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે ફરી એકવાર આગનું તાંડવ જોવા મળ્યું હતું
ખાવડી પાસે આવેલ રિલાયન્સ મોલમાં ગત રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા.
એશિયન પેઇન્ટ ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી