અમદાવાદ : ગોતામાં AMCનું પાર્કિંગ ભડકે બળ્યું , 50થી વધુ વાહનો ભસ્મીભુત
ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં.
ગોતા વિસ્તારમાં એએમસી સંચાલિત પાર્કિગમાં અચાનક આગ લાગતાં પાર્ક કરવામાં આવેલાં 50થી વધારે વાહનો ભસ્મીભુત થઇ ગયાં હતાં.
અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ નજીક લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો.
અમદાવાદના દાણીલીમડામાં ચંડોળા તળાવ નજીક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી હતી
કેન્ટોન લેબોરેટરીઝમાં પ્રચંડ ધડાકા સાથે બોઇલર ફાટવાથી માતા-પુત્રી સહિત 4 લોકોના મૃત્યું થયાં છે જયારે 14 થી વધારે ઇજાગ્રસ્તો હાલ હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે.