ભરૂચ: મક્તમપુર વિસ્તારમાં ફાયરિંગની ઘટના, પોલીસને ફુટેલી 4 બુલેટ મળી આવી
નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે.હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી
નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે.હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શેટ્ટી ચ્હાની દુકાનના માલિક ઉપર અજાણ્યા ઇસમોએ 2 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું
કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલની હત્યાનો થયો હતો પ્રયાસ, રવિ પુજારીના બે શાર્પશુટરોએ બોરસદમાં કર્યું હતું ફાયરિંગ.
દરજીને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો, ફાયરિંગની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.