અમેરિકામાં ફરી અંધાધૂંધ ફાયરિંગ, 9 લોકોના મોત
ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
ટેક્સાસના એલનમાં એલન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં ગોળીબારમાં નવ લોકોના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.
યુવાન બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે ઘટના બનવા પામી હતી,પોલીસે જુદા જુદા પાસાના આધારે તપાસ શરૂ કરી છે
નર્સરીના માલિક ઉપર અજાણ્યા શખ્શે આડેધડ ફાયરિંગ કર્યું છે.હજુ સુધી આ ગોળીબાર પાછળનું કારણને હુમલાખોરો વિષે કોઈ માહિતી સામે આવી નથી
ગોળી વાગવાથી તમામ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને મોનરો કેરલ જુનિયર ચિલ્ડ્રન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા
અંગત અદાવતે થયેલ ફાયરિંગની ઘટનાથી એક વ્યક્તિને ઇજા પહોચતા ઘટનાએ ભારે ચકચાર મચાવી છે
આરોપીની પુછપરછમાં હત્યાના પ્રયાસનું કારણ ફરીયાદી સાથે પોતાની માતા સંપર્કમાં હોય અને જેના કારણે ઘરમાં અવાર-નવાર ઉગ્ર વાતાવરણ સર્જાતું હતું
કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.