મનોરંજનકેનેડામાં કપિલ શર્માના કાફે પર બાદ હુમલો, ગોળીબારનો વિડિયો વાયરલ હાસ્ય કલાકાર અને અભિનેતા કપિલ શર્માએ તાજેતરમાં કેનેડાના સરેમાં કપ્સ કાફે નામનું કાફે ખોલ્યું. બે દિવસ પહેલા જ તેમના કાફેમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. By Connect Gujarat Desk 11 Jul 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશદિલ્હીમાં ગોળીબારથી ગભરાટ ફેલાયો, પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં અચાનક ગોળીબાર શરૂ થતાં જ ગભરાટ ફેલાઈ ગયો. અહીં દિલ્હી પોલીસ અને ગુનેગારો વચ્ચે એન્કાઉન્ટર થયું. આ એન્કાઉન્ટરમાં બે ગુનેગારો ઘાયલ થયા By Connect Gujarat Desk 05 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : ગોડાદરામાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગથી ચકચાર,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ,પોલીસે શરુ કરી તપાસ સુરતના ગોડાદરા વિસ્તારમાં ધોળા દિવસે યાર્નના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું,ઘટનામાં વેપારી ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 23 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશમધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ઉધાર સિગારેટ આપવામાં ન આવી તો, દુકાન પર 15 ગોળીઓ ચલાવી ગ્વાલિયરમાં ગુનાખોરી વધી છે. તાજેતરમાં 700 રૂપિયાના વ્યવહારમાં એક હત્યા થઈ હતી, અને હવે સિગારેટ માટે 15 રાઉન્ડ ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. By Connect Gujarat Desk 17 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશભારતે પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ - 'જો ગોળી ચલાવવામાં આવશે તો અમે તોપ ચલાવીશું, કોઈ મધ્યસ્થી જરૂરી નથી ભારતે સ્પષ્ટ કર્યું હતું કે પાકિસ્તાને ભારતને ફોન કરીને યુદ્ધવિરામની વિનંતી કરી હતી. હવે ન્યૂઝ એજન્સી ANI એ ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલને ટાંકીને દાવો કર્યો છે By Connect Gujarat Desk 11 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપાકિસ્તાન સુધરતું નથી! સતત ૧૧મા દિવસે યુદ્ધવિરામનો ભંગ, ભારતીય સૈનિકોએ પાઠ ભણાવ્યો પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર આઠ આગળના ક્ષેત્રોમાં કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો, યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું By Connect Gujarat Desk 05 May 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશરાજૌરીમાં સેનાના વાહન પર ફાયરિંગ, ભારે ગોળીઓનો વરસાવી, સેના એલર્ટ પાકિસ્તાન નિયંત્રણ રેખા પર સતત તણાવ વધારવાનું કાવતરું કરી રહ્યું છે. બુધવારે રાજૌરીમાં એલઓસી પારથી ભારતીય ક્ષેત્રમાં ગોળીબાર થયો હતો. આ ગોળીબાર જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં થયો હતો. ઘટના બાદ ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. By Connect Gujarat Desk 26 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશપતિએ પરીક્ષા કેન્દ્રની બહાર પત્ની અને તેના પ્રેમીને મારી ગોળી, મહિલાનું મોત બુલંદશહેરમાં મહિલા તેની પુત્રીની પરીક્ષા માટે તેના બોયફ્રેન્ડ સાથે આવી હતી. ત્યારે મહિલાના પતિએ ફાયરિંગ કરતાં. મહિલાનું મોત અને પ્રેમી ગંભીર રીતે ઘાયલ છે By Connect Gujarat Desk 24 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરામાં વૃદ્ધ દંપતી વચ્ચે મિલકતનો ઝઘડો લોહિયાળ બન્યો, પતિએ પત્ની પર કર્યું ફાયરિંગ ઉશ્કેરાયેલા પતિએ બાર બોરની બંદૂકમાંથી ફાયરિંગ કરતા પત્ની અને સિક્યુરિટી ગાર્ડને ઈજા પહોંચતા બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ આરોપી પતિની પોલીસે અટકાયત કરી By Connect Gujarat Desk 02 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn