સુરત : સિવિલ અને પાલિકા સંચાલિત હોસ્પિટલમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી શરૂ
સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સુરતમાં સિવિલ સહિતની હોસ્પિટલોમાં અમરનાથ યાત્રા માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
સ્વસ્થ અને ફિટ રહેવા માટે આહાર મહત્વનો ભાગ ભજવે છે. વજન ઘટાડવા માટે, લોકો ખોરાકમાંથી વધારાનું તેલ ઘટાડવા માંગે છે. જો તમે પણ વજન કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો તમે અહીં આપેલા ઓઈલ ફ્રી બ્રેકફાસ્ટ વિકલ્પને અજમાવી શકો છો.
શિયાળો ઘણા લોકોની મનપસંદ ઋતુ હોય છે, પરંતુ જેમ જેમ ઠંડી વધતી જાય છે તેમ તેમ સ્વાસ્થ્યની થોડી વધુ કાળજી લેવી પડે છે. સ્વાસ્થ્ય અને ફિટનેસ જાળવવા માટે, દિનચર્યામાં કેટલીક સરળ ટીપ્સનું પાલન કરવું જોઈએ.
ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને ભારતના સૌથી ફિટ એથ્લેટ્સમાંના એક ગણવામાં આવે છે.