ગુજરાતગુજરાતમાં ભારે પવન સાથે 4 દિવસ માવઠાની આગાહી,સૌરાષ્ટ્ર,દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં પડી શકે છે વરસાદ ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે, જ્યાં ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં By Connect Gujarat Desk 29 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં અતિભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ કર્યુ જાહેર Featured | સમાચાર , ગુજરાતના દક્ષિણ સહિત કેટલાક ઝોનમાં ભારે તો ક્યાંક છુટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. હાલ દક્ષિણ ઓડિશામાં એક સિસ્ટમ એક્ટિવ થઇ By Connect Gujarat Desk 02 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજ્યમાં અતિભારે વરસાદની કરાઇ આગાહી, કચ્છ-સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મ. ગુજરાતના 26 જિલ્લામાં રેડ એલર્ટ Featured | સમાચાર, ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 2 દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. આજે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું અનુમાન છે. By Connect Gujarat Desk 27 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતસંભવત પૂરની પરિસ્થિતીને પહોચી વળવા NDRF અને SDRFની ટીમ તૈનાત કરાય... ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. By Connect Gujarat 28 Jun 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : સતત 5 દિવસ ભારે પવન ફૂકાવવાની આગાહીના પગલે મહત્વના 2 બીચ સહેલાણીઓ માટે બંધ..! રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં ભારે પવન ફુકાવવાની આગાહી કરવામાં આવી છે. By Connect Gujarat 30 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતવરસાદની “આગાહી” : આગામી 2 દિવસ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ત્રાટકશે માવઠું..! હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર ગુજરાત રાજ્યને કમોસમી વરસાદે ઘમરોળ્યું હતું, By Connect Gujarat 15 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચહવામાન વિભાગની આગાહી: આજે આ જિલ્લાઓમાં વરસી શકે છે વરસાદ,વાંચો ભરૂચનું વાતાવરણ કેવુ રહેશે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયા વાતાવરણ સાથે ગરમીનો પણ અનુભવ થાય તેવી સંભાવના છે. By Connect Gujarat 06 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતહવામાન વિભાગની આગાહી, ભરૂચ સહિત આ જિલ્લાના તાપમાનમાં થશે વધારો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કાળઝાળ ગરમી પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. By Connect Gujarat 31 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતરાજયમાં અનુભવાશે બેવડી ઋતુ, કેટલાક વિસ્તારોમાં માવઠાની હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં ફરી એકવાર મોસમનો બેવડો માર પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. By Connect Gujarat 22 Mar 2024Share Twitter Share Whatsapp LinkedIn