ભરૂચ: બે અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 બુટલેગરની ધરપકડ
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો
નૌગામા ગામમાં બુટલેગરએ વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા મકાનના વાડાના ભાગેથી રૂપિયા 14,600ની વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી