અંકલેશ્વર: નવા દિવા ગામેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વરના નવા દિવા ગામના કૈલાસ ટેકરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
કડકિયા કોલેજ પાસે પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં રૂપિયા 1.૭૮ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો
ગોવાથી કોચ્ચીવલી એક્સપ્રેસ ટ્રેનમાં એક ઇસમ વિદેશી દારૂ લઇ આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ રેલ્વે પોલીસ ટ્રેનમાં વોચમાં હતી
પોલીસે બાતમી વાળી કારની તપાસ કરતાં અંદરથી વિદેશી દારૂનો રૂપિયા 16 હજારની કિમતનો જથ્થો મળી આવ્યો હતો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝઘડિયા તાલુકાના માલજીપુરા કેનાલ રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંદાડા ગામના મોટા ફળીયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાદરા-મુજપુર ચેકપોસ્ટ પરથી જિલ્લા એલસીબીને મોટી સફળતા મળી છે. જેમાં રૂપિયા 40 લાખ રોકડા તેમજ વિદેશી દારૂ સહિત એલસીબીએ 3 લોકોની ધરપકડ કરી છે.