ભરૂચ : વાગરાના ભેરસમ ગામ નજીક પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીએ 27 દિવસ બાદ સરેન્ડર કર્યું
ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ફરાર થયાના 27 દિવસ બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો.
ભરૂચ જિલ્લાના વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી ફરાર થયાના 27 દિવસ બાદ આખરે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયો હતો.
ભરૂચ હાઇવે ઉપર નબીપુરની પરવાના હોટલ સામેથી રોડની બાજુમાંથી ટ્રકમાં મગદાળની આડમાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ થાય તે પહેલા એલસીબીએ દરોડા પાડી ટ્રક ચાલક સહીત ચાર ઈસમોને ૫૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા
સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન બાદ હવે ડુમસ પોલીસ સ્ટેશનમાં સોશિયલ મીડિયા મહિલા ઈન્ફ્લુએન્સર યુવતીઓ સહિત બુટલેગર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
દારૂ અને બિયરનો રૂ.1.01 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે આરોપી જેન્તી વસાવાની ધરપકડ કરી તેના પુત્ર સાહિલને વોન્ટેડ જાહેર કર્યો છે.બનાવની આગળની તપાસ વાલિયા પોલીસ ચલાવી રહી છે
ભરૂચ ચાવજ ગામની વૃંદાવન વિલા સોસાયટી પાસેથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા સી ડીવીઝન પોલીસે દરોડા પાડી ૮ લાખથી વધુનો દારૂ અને બે ત્રણ વાહનો મળી કુલ ૨૧.૯૫ લાખનો મુદ્દામાલ કબજે કરી બે બુટલેગરોને ઝડપી પાડ્યા હતા.
ભરૂચની સાયખા જીઆઇડીસી નજીક વિદેશી દારૂ ભરેલ કાર પલટી જતા અંદરથી રૂ.1.29 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરની કારને અકસ્માત નડ્યો હતો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને એકટીવા મળી કુલ ૪૧ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગરને ઝડપી પાડ્યો