ભરૂચ : આમોદ ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામીના અધ્યક્ષસ્થાને ૭૪માં તાલુકા કક્ષાનો વન મહોત્સવ ઉજવાયો...
સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.
સ્વામિનારાયણ સ્કૂલના બાળકોએ પીરામીડ કૃતિ રજૂ કરી મહેમાનોના દિલ જીતી લીધા હતા.
સાંસદ દીપસિંહ રાઠોડની અધ્યક્ષતામાં મોડાસાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
ભરૂચ વન મહોત્સવકાર્યક્રમ ધારાસભ્ય દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો વન મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વન સંરક્ષણ અને વૃક્ષારોપણ છે.
કોરોના મહામારીના કારણે ઓક્સિજનનું મહત્વ માનવજીવન માટે કેટલુ મહત્વનું છે તેનો અહેસાસ કરાવ્યો હતો