ભરૂચ: 19 દિવસથી ગુમ યુવતીનો મૃતદેહ દશાન ગામના તળાવમાંથી મળી આવ્યો,પરિવારે હત્યાની આશંકા વ્યક્ત કરી
અંકલેશ્વરના અંદાડા ગામની એક સોસાયટીમાં ઝઘડિયાના સિમોદરા ગામનો પરિણીત પ્રેમી કિશન માનસંગ વસાવા દહેજના જોલવાની 21 વર્ષીય પાયલ સાથે રહેવા આવ્યો હતો
અંકલેશ્વરના અંદાડા ગામની એક સોસાયટીમાં ઝઘડિયાના સિમોદરા ગામનો પરિણીત પ્રેમી કિશન માનસંગ વસાવા દહેજના જોલવાની 21 વર્ષીય પાયલ સાથે રહેવા આવ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઉછાલી ગામે આવેલ મંદિરના મહંતનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચના જંબુસર તાલુકાનાં વેડચ ગામે વિધવા મહિલાની હત્યા કરનાર હત્યારાનો તેના જ ખેતરમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગાંભોઈ ગામના ખેતરમાંથી જમીનમાં દાટેલી નવજાત બાળકી જીવિત મળી આવતા ચકચાર મચી હતી.
લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના અભેટાપુરાના ગામ તળાવમાં ખોદકામ દરમ્યાન શિવલિંગ જેવી પ્રતિકૃતિ મળી આવી હતી
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી છેલ્લા 2 અઠવાડિયાથી 2 બાળકો ગુમ થયા હતા.