વિવેક ઓબેરોય સાથે થઈ 1.55 કરોડ રૂપિયાની છેતરપિંડી, મુંબઈ પોલીસમાં નોંધાવી FIR....
ન્યુઇરા સિનીયર સેકેન્ડરી સ્કૂલમાં વહિવટી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદ્રશેખર રાધેશ્યામ દધીચએ વાઘોડિયા પોલીસ મથકમાં નોધાવેલી ફરિયાદમા જણાવ્યું છે
અંકલેશ્વરની જી.આર.પી કંપનીમાં રૂપિયા 35.33 લાખની છેતરપીંડીના મામલામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
શહેરમાં ATM સેન્ટરમાં બેન્કનો કર્મચારી હોવાનું જણાવી 2 લોકો સાથે છેતરપીંડી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.
અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતી એક મહિલાની બહેનના દામ્પત્ય જીવનમાં તકલીફો પડતી હોવાથી ગ્રહ શાંતિ માટે પૂજાપાઠ કરવાના હતા.
અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં તબીબને દર્દીના પરિવારે ચૂનો લગાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
અમદાવાદના વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ