ભરૂચ: વિધાનસભા ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાલી સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ 12 જુલાઈના રોજ મુંબઈમાં એક ભવ્ય લગ્ન સમારોહમાં તેમની પ્રેમિકા રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા.
GIDCમાં આવેલ અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોલ ખાતે મેથીલ સમાજ એકતા મંચના પાંચમાં વાર્ષિક સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.