અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે રાજપીપળા રોડ પર ચાલતા જુગારધામ પર પાડ્યા દરોડા, 4 જુગારીઓની ધરપકડ
ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 4 જુગારીઓની ધરપકડ કરી...।
ભરૂચ એલસીબી પોલીસે સ્થળ પરથી રોકડા 15 હજાર અને ત્રણ મોબાઈલ ફોન મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 4 જુગારીઓની ધરપકડ કરી...।
બાતમીના આધારે પોલીસે જુગારધામ પર દરોડા પાડતા સ્થળ પરથી રોકડા 5.18 લાખ અને 10 મોબાઈલ ફોન તેમજ ત્રણ ફોર વહીલર અને ત્રણ બાઈક મળી કુલ 28.14 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બાતમીના આધારે અંકલેશ્વર GIDC પોલીસે જુગાર ધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 12 હજાર મળી કુલ 16 હજારનો મુદ્દામાલ કબ્જે કરી 5 જુગારીઓની ધરપકડ કરી
રતનપોર ગામની સીમમાં આવેલ અમર સિલીકા પ્લાટની પાછળ બાવળની ઝાડીઓમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે જેના આધારે પોલીસે દરોડા પાડતા 4 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા
નવાગામ કરારવેલ ગામના નવા ટેકરા નજીક લીંબુવાડી પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડી 91 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો
બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૩૨ હજાર અને ચાર ફોન મળી કુલ ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી 3 જુગારીને ઝડપી પાડ્યા
અંકલેશ્વર પોલીસને બાતમી મળી હતી કે દઢાલ ગામની સાગબારા ફાટક નજીક અમરાવતી ખાડી ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા