અંકલેશ્વર: GIDC પોલીસે ગાર્ડનસીટી કોમ્પ્લેક્સ પાછળ જુગાર રમતા 4 જુગારીને ઝડપી પાડ્યા
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૧૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ગાર્ડનસીટી ખાતે આવેલ કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા ચાર જુગારીયાઓને ૧૨ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા કાસીયા ગામના મોદી ફળિયામાં જુગારધામ ચાલી રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા
સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો