ભરૂચ ભરૂચ: જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ નો પ્રારંભ,1.53 લાખ રમતવીરોએ કરાવ્યું રજીસ્ટ્રેશન ભરૂચ જિલ્લામાં ખેલ મહાકુંભ 3.0નો પ્રારંભ થયો છે,જેમાં 1.53 લાખ રમતવીરોએ ખેલ મહાકુંભમાં અલગ અલગ રમતોમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. By Connect Gujarat Desk 08 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા નાનો પણ રાઈનો દાણો: વડોદરાની સાત વર્ષની દેવાંશિકા TPL માં બની વિજેતા વડોદરાની માંડ સાત વર્ષની નાનકડી દેવાંશિકા પટેલ ટેનિસ પ્રીમિયર લીગ આયોજિત જયપુરમાં યોજાયેલી TPL under 10 ગર્લ્સમાં વ્યક્તિગત વિજેતા બની છે.ખાસ વાત એ છે કે આ દીકરી માંડ 7 વર્ષની છે અને તેણે 10 વર્ષની ખેલાડીને હરાવીને આ સિદ્ધિ મેળવી છે. By Connect Gujarat Desk 03 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સંસ્કાર વિદ્યા ભવનની ટીમોએ પ્રાદેશિક કક્ષાની ખો ખો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું! ભરૂચની SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. By Connect Gujarat Desk 09 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : વિઘ્નહર્તાની ભક્તિ સાથે રમતનો રસથાળ પીરસાયો, નવદુર્ગા મિત્ર મંડળ-GIDC દ્વારા બાળકો માટે સુંદર આયોજન... ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે. By Connect Gujarat Desk 08 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન, 20 મેડલ જીત્યા Featured | દેશ | સમાચાર, પેરિસ પેરાલિમ્પિક 2024 ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મંગળવારે ભારતીય ખેલાડીઓએ પાંચ મેડલ જીત્યા હતા. By Connect Gujarat Desk 04 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજી BGMI Tips: આ છે સાન્હોક મેપમાં ટોપ 5 લેન્ડિંગ સ્પોટ, તેને અનુસરીને તમે બનશો પ્રો ગેમર..! બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા (BGMI) એક લોકપ્રિય ગેમ છે અને તેની નિર્માતા કંપની ક્રાફ્ટન તેને સમયાંતરે નવા અપડેટ્સ આપતી રહે છે. By Connect Gujarat 17 Feb 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અરવલ્લી : ફાધર્સ-ડેની અનોખી ઉજવણી, પિતા સાથે બાળકો રમ્યા વિસરાઈ ગયેલી રમતો... પહેલાના સમયમાં માતા-પિતા સાથે બાળકો અલગ અલગ રમતો રમતા હતા, પણ હવે મોબાઈલ અને ડિજિટલ યુગમાં માટીની રમતો ભૂલાઈ ગઈ છે By Connect Gujarat 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : શૈશવ સંસ્થા પ્રેરિત બાલસેના દ્વારા મેદાની રમતો થકી સ્પોર્ટ્સ-ડેની ઉજવણી કરાય... હાલના સમયમાં બાળકો માત્ર મોબાઈલમાં રમી શકાય તેવી રમતોમાં સમય પસાર કરી રહ્યાં છે, ત્યારે સાથે મળીને રમવાનું અને મેદાની રમતો ભુલાતી જાય છે. By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn