ભરૂચ: સાયકલવીરોએ દાંડી સુધીની 115 કી.મી.ની યાત્રા કરી મહાત્મા ગાંધીને અનોખી રીતે પાઠવી શ્રધ્ધાંજલી
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા
સાયકલ વીરો 115 કી.મી.નો પ્રવાસ સાયકલ પર ખેડી દાંડી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં બાપુને નમન કર્યા હતા
સમગ્ર ગુજરાતનાં TB વિભાગનાં કરારબધ્ધ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને તા.૧૯-૦૯-૨૦૨૨થી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આદોલન ચલાવી રહયા છે
સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત સ્વચ્છ ભરૂચને સાર્થક કરતા ભરૂચ સંત નિરંકારી મિશનના સાધકો દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન કરી સમગ્ર રેલવે સ્ટેશનને સાફ કરી સ્વચ્છ બનાવવામાં આવ્યું
દેશભરમાં આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153 મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના સ્ટેચ્યુ પાર્ક ખાતે ગાંધી વંદના કાર્યક્રમ યોજાયો હતો.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતી નિમિત્તે ભારત સહિત વિશ્વમાં તા. 2જી ઓક્ટોબરના રોજ બાપુને વિશેષ યાદ કરવામાં આવે છે
બે ઓક્ટોબર ગાંધીજી જયંતિ પ્રસંગે જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવામાં આવી હતી..