ગાંધીનગર: DGP આશિષ ભાટિયાની શાહી વિદાય, IPS અધિકારીઓએ કારને દોરડા વડે ખેંચી આપ્યું સન્માન
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી
રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ગઇકાલે નિવૃત થતાં તેમને ગાંધીનગર ઓફિસથી શાહી ઠાઠ સાથે વિદાય આપવામાં આવી હતી
ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
ગુજરાત રાજ્યમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. આણંદ કોંગ્રેસના પૂર્વ MLA કાંતી સોઢા પરમારે કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
ગાંધીનગરમાં G20 અંતર્ગત આયોજિત B20 ઇન્ડિયા ઇન્સેપ્શન મીટીંગના અંતિમ દિવસે દેશ-વિદેશથી પધારેલા ડેલીગેટ્સ માટે એક વિશેષ યોગ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરમાં જી 20 સમીટ યોજાય રહી છે ત્યારે વિદેશી ડેલિગેટ્સ માટે અમદાવાદ એરપોર્ટ રિવરફ્રન્ટ અને ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે બેનર લગાવવામાં આવ્યા છે.
PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે આ G 20ની સૌપ્રથમ B 20 ઇન્સેપ્શન મીટ ગુજરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે.
બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે.