ગાંધીનગર: PM મોદીએ વિકાસના વિવિધ કાર્યોનું કર્યું લોકાર્પણ, 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.
PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.
આજે સવારમાં કલોલ અંબિકા બસ સ્ટેન્ડ નજીક અકસ્માત થયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
છેલ્લા ઘણા સમયથી TATની પરીક્ષાની આતુરતાથી રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું
ગફલતભરી રીતે હંકારીને આવેલી કારે એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર શિક્ષિકાનું ઉછળીને રોડ પર પટકાતા ઘટનાસ્થળે મોત નીપજ્યું