ગાંધીનગર : ડ્રોન તાલીમ માટેની દેશની પ્રથમ યુનિવર્સિટીનો રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ...
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે GNLUમાં કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી અંતર્ગત સ્કૂલ ઓફ ડ્રોનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આજે રક્ષા બંધન પર્વ નિમિતે સમાજના વિવિધ વર્ગોની બહેનો તેમજ બ્રહ્માકુમારી બહેનો વગેરેએ રાખડી બાંધી રક્ષા બંધનની શુભેચ્છાઓ પાઠવી હતી.
ગુજરાત સરકાર એશિયાટીક લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે, ત્યારે રાજ્યમાં એશિયાટીક લાયનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે
રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને પૂર્વ તૈયારીરૂપે ગાંધીનગરમાં તમામ જિલ્લાના ચૂંટણી અધિકારીઓના ટ્રેનીંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું