ગાંધીનગર : 36મી નેશનલ ગેમ્સના લોગોનું મુખ્યમંત્રીના હસ્તે લોંચિંગ, લોગોમાં ગીરના ઘરેણાં સિંહ અને SOUનો સમાવેશ
ગુજરાતના યજમાન પદે રમાશે 36મી નેશનલ ગેમ્સ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોગો લોન્ચ કરાયો
ગુજરાતના યજમાન પદે રમાશે 36મી નેશનલ ગેમ્સ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોગો લોન્ચ કરાયો
ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શરૂઆત કરવામાં આવી.
નૅશનલ ફેરમાં ૩૫૦થી વધુ સહભાગીઓ,૭૫૦થી વધુ બ્રાંડ અને 25 હજારથી વધુ ફેશન પ્રોડક્ટસ પ્રસ્તુત કરવામાં આવી છે
દેશમાં 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે NDA તરફથી દ્રૌપદી મુર્મુ અને વિપક્ષના યશવંત સિન્હા મેદાનમાં છે
દેશમાં 15 માં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે આજે મતદાન થશે. ત્યારે ગુજરાતમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગાંધીનગર વિધાનસભા ખાતે મતદાન કર્યું છે.
રાજ્યમાં કોરોનાની ચોથી વેવ આવે તો તેની સામે લડવા રાજ્ય સરકાર અત્યારથી પગલાં ભરી રહી છે
રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લા અસરગ્રસ્ત છે તો હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ત્યારે હવે બીજેપી મદદ માટે આગળ આવી છે.