ભરૂચ : નવી વસાવતના ક્રિએટિવ ગ્રુપ દ્વારા "પૌરાણિક ભરૂચ" થીમ આધારિત ગણેશ પંડાલનું ડેકોરેશન, તમે પણ જુઓ...
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ પ્રકારના ડેકોરેશનોએ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી
ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો
ગણપતિ ઉત્સવને લઈ મૂર્તિકારો દ્વારા ગણપતિદાદાની વિવિધ પ્રકારની મૂર્તિઓના નિર્માણ કાર્યને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે
દેશભરમાં આજે ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ખૂબ જ ધામધૂમથી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે
“ગણપતિ બાપ્પા મોરિયા, અગલે બરસ તું જલ્દી આ” ના ગગનભેદી નારા સાથે જંબુસર નગર સ્થિત નાગેશ્વર તળાવમાં આજે 7 દિવસે ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
સંસ્કારી નગરી વડોદરામાં ઠેર ઠેર ભગવાન ગણેશજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે,
સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ દ્વારા ઉજવાઈ રહેલ ગણેશ મહોત્સવ આંખને ઉડી વળગી રહ્યો છે.