ધર્મ દર્શનકેમ દુંદાળા દેવ શ્રી ગણેશની પ્રતિમાનું 10માં દિવસે વિસર્જન કરવામાં આવે છે? વાંચો પૌરાણિક કથા ગણેશ વિસર્જન પાછળ પૌરાણિક કથા અનુસાર, જ્યારે ઋષિ વેદ વ્યાસજીએ સમગ્ર મહાભારતનું દૃશ્ય ખુદની અંદર આત્મસાત કર્યું હતું, પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતાં, By Connect Gujarat Desk 17 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ગણેશ મહોત્સવમાં રામસેતુનું કરાયુ નિર્માણ, રામેશ્વરમથી વિશેષ તરતા પથ્થર મંગાવાયા અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે. By Connect Gujarat Desk 10 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચમાં બીએનએસ ગૃપે ગણેશ ભક્તોને કરાવ્યા અયોધ્યા રામમંદિરના દર્શન ભરૂચ શહેરના ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં બીએનએસ ગૃપ દ્વારા ગણેશોત્સવમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની થીમ પર આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. By Connect Gujarat Desk 10 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત : સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ ગેર’કાયદે દબાણો પર ફરી વળ્યું તંત્રનું બુલડોઝર... સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાં શ્રીજી પંડાલ પર લઘુમતી સમાજના 6 કિશોરોએ પથ્થરમારો કરતાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો હતો. By Connect Gujarat Desk 09 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વરમાં શ્રી માર્કંડેશ્વર યુવક મંડળના શ્રી કૃષ્ણ સ્વરૂપ ગણેશજી બન્યા ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર અંકલેશ્વર શહેરમાં ચૌટા બજાર ખાતે શ્રી માર્કંડેશ્વર ગણેશ યુવક મંડળ દ્વારા શ્રી કૃષ્ણ સ્વરૂપ એટલે કે ઇસ્કોન મંદિરના વિષય અનુરૂપ ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે, By Connect Gujarat Desk 09 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઅરવલ્લી: મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા બનાવાય છે શ્રીજીની માટીની પ્રતિમા અરવલ્લી જિલ્લાના મોડાસાના પ્રજાપતિ પરિવારો દ્વારા માટીની ઇકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે By Connect Gujarat Desk 31 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: ગણેશજીની શોભાયાત્રામાં DJના ઘોંઘાટ સામે પોલીસની કાર્યવાહીથી ભક્તોમાં રોષ ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. By Connect Gujarat Desk 19 Aug 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશમાટીની મૂર્તિઓની માંગ, ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવનારની કહાની છે રસપ્રદ હિન્દુ ધર્મમાં, કોઈપણ પૂજા અથવા તહેવાર દરમિયાન, લોકો દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે અને તેમની પ્રાર્થના કરે છે. ધર્મમાં મૂર્તિપૂજાને ખૂબ મહત્વ આપવામાં આવે છે. By Connect Gujarat 21 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી બનાવેલા શ્રીજી : હિંમતનગરના ભક્તે બનાવી અનોખી પ્રતિમા... હિંમતનગરના ઇલેક્ટ્રોનિકસનો વ્યવસાય કરનારા એક કલાકારે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સમાંથી ગણેશજીની એક આકૃતિનું નિર્માણ કર્યું છે, By Connect Gujarat 22 Sep 2023Share Twitter Share Whatsapp LinkedIn