ભરૂચ:ઝાડેશ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નર્મદા નદીમાં ત્રીજા દિવસે વિઘ્નહર્તા દેવનું વિસર્જન કરાયુ
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે નર્મદા કિનારે ગણપતિ બાપાને ભક્તોએ ત્રણ દિવસ બાદ આજે વિઘ્નહર્તા દેવને ભાવભરી વિદાય આપવામાં આવી હતી.
દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ભરૂચ શહેરમાં વિવિધ થીમ સાથે ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેર અને જિલ્લામાં દુંદાળા દેવ ગણેશજી દસ દિવસના આતિથ્ય માણી અનંત ચતુર્થી ના રોજ વિદાય લેનાર છે
સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિવિધ શહેરોમાં અનેક જગ્યાએ સ્થાપિત ગણપતિજીનું આજે સામુહિક રંગે ચંગે વિસર્જન યોજવામાં આવ્યું હતું.
આમ તો ભગવાન ગણેશજીના દર્શન 365 દિવસ ભક્તો કરી શકતા હોય છે પરંતુ સુરત ખાતે એક એવા ગણેશજી છે જે ખૂબ જ કીમતી છે
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં પાંચ દિવસ માટે બિરાજમાન કરાયેલ શ્રીજીએ ભક્તજનો વચ્ચેથી આજે વિદાય લીધી હતી
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાં તેમણે દાંડિયાબજાર આશીર્વાદ ગણેશજીને સોનાનું સિંહાસન અર્પણ કર્યું હતું.
અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં આયોજિત ગણેશ મહોત્સવમાં અગ્રગણ્ય નાગરિકોએ આરતી ઉતારવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી