નવસારી: શહેરમાં ઠેર ઠેર શેરી ગરબાનું આયોજન,યુવાધન હિલ્લોળે ચઢ્યું
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રિની હાલ ઉજવણી ચાલી રહી છે ત્યારે નવસારીમાં શેરી ગરબાની ધૂમ જોવા મળી
વડોદરાના બરાનપુરામાં આવેલાં અખાડા ખાતે વ્યંઢળ સમાજ ગરબે ઘુમી માતાજીની આરાધના કરી રહયો છે
આવતીકાલથી માતાજીના નવલા નોરતાનો પ્રારંભ, નવરાત્રીની તૈયારીને અપાય રહ્યો છે આખરી ઓપ