“NO TILAK, NO ENTRY” : વડોદરાના નવલખી મેદાનમાં ખેલૈયાઓએ ફરજિયાત તિલક કરીને જ રમવા પડશે ગરબા..!
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજથી શરૂ થતાં નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખી હેલ્થ ગાઇડલાઇન જારી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રેનિસન પાર્ટી પ્લોટમાં પ્રિ- નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રીમાં ગરબાના આયોજનને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભરૂચમાં આવેલા આયુષી બંગ્લોઝના રહીશોએ ગણેશ મહોત્સવ નિમિત્તે વડીલોને ઘરમાં ભોજન કરાવી સાંજની આરતીનો લાભ દીધો હતો
નવરાત્રિ શરૂ થવાને હવે એક જ મહિનાની વાર છે. ત્યારે ગરબા પ્રેમીઓ તો અત્યારથી જ તેની તૈયારીઓમાં લાગી ગયા છે.
સુરત શહેર તથા જિલ્લામાં હાલ નવરાત્રીમાં નાના બાળકોથી લઈને યુવાનો દ્વારા સ્વિમિંગ પુલમાં યોજાયેલા એક્વા ગરબા શહેરભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીમાં વેરાવળ ખાતે બ્રહ્મ સમાજ દ્વારા વિશેષ ધોતી પહેરીને રાસ રમવામાં આવ્યા હતા