દિલ્હીમાં સિલિન્ડર બ્લાસ્ટ, ત્રણ સગીર ભાઈઓ સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા
દિલ્હીના સુંદર નગરી વિસ્તારમાં શનિવારે બપોરે એક વેરહાઉસમાં CNG સિલિન્ડર વિસ્ફોટ થયો. જેના કારણે ત્રણ સગીર ભાઈઓ સહિત ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા.

બ્લાસ્ટ થતા ઘરમાં મુકેલી તિજોરી ઉપરાંત ચીજ વસ્તુઓ વેર વિખેર થઈ ગઈ હતી. તો આગ લાગતા દીકરી બહાર નીકળતા તેનો બચાવ થયો