બિઝનેસકેન્દ્ર સરકારે કર્યો એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં રૂપિયા 50નો કર્યો વધારો કેન્દ્ર સરકારે એલપીજી ગેસના ભાવોમાં વધારો કર્યો છે. એલપીજી ગેસના ભાવ રૂપિયા 50 સુધી વધારવામાં આવ્યા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ જણાવ્યું છે. By Connect Gujarat Desk 07 Apr 2025Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસLPG Price : સતત પાંચમા મહિને સિલિન્ડરના ભાવમાં વધારો આજથી ડિસેમ્બર મહિનો શરૂ થયો છે. ટૂંક સમયમાં વર્ષ 2024 પણ તેના અંતમાં આવી ગયું છે. દર મહિનાની જેમ આ મહિને પણ એલપીજી સિલિન્ડરની કિંમતો પહેલી તારીખે અપડેટ કરવામાં આવી છે. By Connect Gujarat Desk 01 Dec 2024Share Twitter Share Whatsapp LinkedIn
દેશનવેમ્બર મહિનાથી બદલાય જશે વિવિધ સેવાઓના નિયમો! દિવાળી પર્વ સાથે જ નવેમ્બર મહિનાની શરૂઆત થશે.નવેમ્બર મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને આવી રહ્યો છે.જેમાં LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે, By Connect Gujarat Desk 28 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસકોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આટલા રૂપિયાનો ઘટાડો, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં શું થયો ફેરફાર ? By Connect Gujarat 01 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: નેશનલ હાઇવે પર ગેસ સિલિન્ડર ભરેલો ટેમ્પો પલટી જતા દોડધામ ભરૂચ નજીક નેશનલ હાઇવે પર અસુરીયા પાટિયા નજીક ગેસ સિલિન્ડર ભરેલ ટેમ્પો પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat 13 Feb 2024Share Twitter Share Whatsapp LinkedIn
બિઝનેસએલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થયો વધારો, ગેસ સિલિન્ડરના ભાવમાં 21 રૂપિયાનો કરાયો વધારો By Connect Gujarat 01 Dec 2023Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : ગેસ સિલિન્ડરમાં લીકેજ થતાં પી.જી હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, 20 વિદ્યાર્થીઓનો આબાદ બચાવ ગાંધીનગરનાં સેક્ટર - 7/સી માં નિવૃત મામલતદાર વીરમ દેસાઈના રહેણાંક મકાનમાં ચાલતી પી.જી હોસ્ટેલમાં આજે સવારના સમયે ગેસ સિલિન્ડરમાં લીકેજનાં કારણે ભીષણ આગ લાગી હતી By Connect Gujarat 11 Jun 2023Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ: ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ ગેસના સિલિન્ડરનું રીફિલિંગ કરતા બે આરોપીની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભારત ગેસના ઘરેલુ ગેસના સિલિન્ડરમાંથી કોમર્શિયલ બોટલો ભરવાનું કૌભાંડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યું છે. By Connect Gujarat 29 Mar 2023Share Twitter Share Whatsapp LinkedIn
સુરતસુરત: પાંડેસરામાં મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા 5 લોકો ગૂંગળાયા, એક કિશોરીનું મોત સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો. By Connect Gujarat 29 Jan 2023Share Twitter Share Whatsapp LinkedIn