સુરત: પાંડેસરામાં મકાનમાં ગેસ સિલિન્ડર લીક થતા 5 લોકો ગૂંગળાયા, એક કિશોરીનું મોત
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામ ખાતે રાત્રીના પરિવાર સૂતો હતો તે દરમ્યાન LPG ગેસ સિલિન્ડરમાંથી લીકેજ થયો હતો.
ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલ ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી બહાર ગયા હતા.
સરકાર દ્વારા મંદી અને મોંઘવારી વચ્ચે રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના પ્રશ્ને નાગરિકોના રોષને વાચા આપવા માટે જીલ્લા કલેકટર કચેરીએ દેખાવો કરવામાં આવ્યો હતો.