ગેસ લિકેજ થતાં અફરાતફરી..! : અંકલેશ્વરના સજોદ નજીક GSPL ગેસ ટર્મિનલ ખાતે ગેસ લાઈનમાં લિકેજ, અંતે મોકડ્રીલ જાહેર કરાય...
સજોદ ગામ નજીક આવેલા GSPLના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઈનમાં સામાન્ય ગેસ લિકેજ થતાં અફરાતફરી મચી જવા પામી હતી
સજોદ ગામ નજીક આવેલા GSPLના ગેસ ટર્મિનલ ખાતે ગેસ પાઇપલાઈનમાં સામાન્ય ગેસ લિકેજ થતાં અફરાતફરી મચી જવા પામી હતી
મળતી માહિતી અનુસાર, સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે મકાનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે.
કતારગામ વોટરવર્ક્સમાં ક્લોરીન ગેસ લીકેજ ઈમરજન્સીને પહોચી વળવા તંત્ર દ્વારા બચાવ અને રાહતકાર્ય સંદર્ભે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાનોલી જી.આઈ.ડી.સી.માં આગ બાદ ગેસ ગળતરની ઘટનામાં આજુબાજુના ગ્રામજનોમાં ફેલાયેલ ભયને લઇ અંકલેશ્વરની સંજાલી ગામ પંચાયત ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી
આણંદ જિલ્લાના ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.