ભરૂચ: જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા માર્ગ પરના દબાણો કરાયા દૂર, ચુસ્ત પોલીસ બંદોબસ્ત
દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
દબાણકારોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી સ્વેરછાએ દબાણો હટાવી લેવા તાકીદ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં દબાણો ન હટાવાતા તંત્ર દ્વારા આજરોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી
ગેરકાયદેસર ઝૂંપડાઓ અને દબાણો સામે તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આજે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ બળ તથા નગરપાલિકા કર્મચારીઓની મદદથી 50થી વધુ ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા.
ગેરકાયદેસર દબાણો અંગેની અનેક રજૂઆત તંત્રને મળતા ભરૂચ માર્ગ અને મકાન વિભાગ તેમજ પી.ડબ્લ્યુ.ડી.વિભાગ દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી
અંકલેશ્વરમાં તંત્ર દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી આજરોજ નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ વાલીયા ચોકડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા.